Dadam

“દાડમ સર્વરોગની દવા” થોડો સમય કાઢી આ લેખ જરુર વાંચજો.

ઈજીપ્તની કબરોમાંથી માલુમ પડ્યું છે.કે-બેબિલોનના સૈનિકો લડવા જતા ત્યારે-તેમની પત્ની ધીરજપૂર્વક રસોડામાં બેઠી બેઠી દાડમના દાણા કાઢતી અને પછી લડવૈયા પતિને ખવરાવતી. ઉપરાંત,પર્શ્યન લગ્નોમાં કન્યાને…